LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૧૦ AM
સૂર્યાસ્ત:  ૦૮:૫૫ PM

જેઠ વદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonજૂન ૧૪, ૨૦૨૫
શનિવાર

શુભ (સારું):  ૦૮:૫૫ PM - ૧૦:૦૫ PM

અમૃત (શ્રેષ્ઠ):  ૧૦:૦૫ PM - ૧૧:૧૪ PM

ToranToran

સિંહ રાશિના અંકશાસ્ત્ર - સંખ્યા ૯ અને ખ્યાતિનું તેજ

અંક ભવિષ્યફળ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો.

(જેમનો જન્મ 9, 18, 27 તારીખે થયો છે.)

આજનો દિવસ સફળતા અપાવશે. ધનનો પ્રવાહ સુધરશે અને કાર્યશૈલી સુધરશે. રાજનેતાઓને પદ પ્રાપ્ત થઈ શકે છે. ચારે બાજુથી ઇચ્છિત સહયોગ મળશે અને વિરોધીઓને શાંત કરવામાં સફળ રહેશો. ઘણા કાર્યો આનંદદાયક બની શકે છે. દિવસના અંતે છેતરપિંડી પણ થઈ શકે છે. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

વ્યવસાયઃ બિઝનેસ સારો રહેશે. રોકાણથી ફાયદો થશે. નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે.

લવઃ વિજાતીય વ્યક્તિ તરફથી ઠપકો અને અપમાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.

લકી નંબરઃ 2-3-8

લકી કલરઃ લીલો

શું કરવુંઃ તમારા પિતાને ભેટ આપો.

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ સલમાન ખાન, સોનિયા ગાંધી, અક્ષય કુમાર, ખલી, ફરહાન અખ્તર, સોનમ કપૂર, શત્રુઘ્ન સિન્હા, પ્રિયંકા ચોપડા.

રાશિ સ્વામી

સૂર્ય

રાશિ નામાક્ષર

(મ, ટ)

અનુકૂળ રંગ

સોનેરી

અનુકૂળ સંખ્યા

5

રાશિ ધાતુ

તાંબું, સોનું

રાશિ સ્ટોન

માણેક

અનુકૂળ દિશા

પૂર્વ

રાશિ તત્વ

અગ્નિ

રાશિ સ્વભાવ

સ્થિર

રાશિ પ્રકૃતિ

પિત્ત

આરાધ્ય ભગવાન

શ્રી વિષ્ણુ નારાયણ

નક્ષત્ર ચરણ નામાક્ષર

મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે

રાશિ અનુકૂળ સ્ટોન

માણેક, કોરલ, પોખરાજ

રાશિ અનુકૂળ દિવસ

રવિવાર, મંગળવાર અને ગુરુવાર