આસો વદ તેરસ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૧૦:૫૭ AM - ૧૨:૨૪ PM
કાળ (નુકશાન): ૧૨:૨૪ PM - ૦૧:૫૧ PM
(ગ, સ, શ, ષ)
પોઝિટિવ: સંબંધીઓ અથવા પડોશીઓ સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થશે, અને તમારા દ્વારા રાખવામાં આવેલા પક્ષને ટેકો મળશે. કોઈ નવી જાણકારી શીખવામાં પણ સમય પસાર થશે. સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવ: તમામ જવાબદારીઓ પોતાના ઉપર લેવાને બદલે પરિવારજનો સાથે વહેંચવાની કોશિશ કરો, તેનાથી તમે તમારા માટે સમય કાઢી શકશો. કોઈ અપ્રિય વ્યક્તિના ઘરમાં આગમનથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે. આ તણાવની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે.
વ્યવસાય: આ સમય માર્કેટિંગ સંબંધિત કાર્યોને સમજવા તથા સંપર્ક સૂત્રોને વધારવામાં પસાર કરો. વ્યવસાય સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ પણ મળશે. મીટિંગ વગેરેના સકારાત્મક પરિણામ હાંસલ થશે. નોકરિયાત લોકો ફાઇનાન્સથી જોડાયેલા મામલાઓને વધુ સાવધાનીથી કરે.
લવ: ઘરમાં પતિ-પત્નીના પરસ્પર સામંજસ્ય દ્વારા સુખદ સ્થિતિ બનેલી રહેશે. તથા કોઈ મિત્રના મળવાથી જૂની યાદો તાજી થશે.
સ્વાસ્થ્ય: મોસમનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડી શકે છે. વ્યવસ્થિત રહો, સચેત રહો.
લકી કલર: પીળો
લકી નંબર: 2
શનિ
(ગ, સ, શ, ષ)
વાદળી
10, 11
ચાંદી, સોનું
નીલમ
પશ્ચિમ
વાયુ
સ્થિર
સમ
શિવ જી (રુદ્ર સ્વરૂપ)
ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા
નીલમ, હીરા અને પન્ના
બુધવાર, શુક્રવાર અને શનિવાર