આસો વદ તેરસ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૧૦:૫૭ AM - ૧૨:૨૪ PM
કાળ (નુકશાન): ૧૨:૨૪ PM - ૦૧:૫૧ PM
(ર, ત)
પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણયની જરૂર છે. તમે જે કામમાં હાથ નાખશો, સફળતા પ્રાપ્ત થશે. કોઈ જૂનો ઝઘડો આજે ઉકેલાઈ શકે છે, જેનાથી સંબંધોમાં પણ મધુરતા વધશે. સ્થાન પરિવર્તન ઈચ્છુક લોકોને કોઈ આશા નજર પડશે.
નેગેટિવ: મનમાં કોઈ વાતને લઈને નકારાત્મકતા હાવી રહેશે. વ્યર્થની દલીલબાજીમાં પોતાનો સમય બરબાદ ન કરો. ક્યારેક-ક્યારેક તમે બીજાઓની વાતોમાં આવીને પોતાનું નુકસાન પણ કરી શકો છો. ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે.
વ્યવસાય: વ્યવસાય સંબંધિત તમામ કાર્ય પોતાની દેખરેખમાં જ કરાવો. માલની ક્વોલિટીને વધુ બહેતર બનાવો. તેનાથી લાભની સ્થિતિ વધુ મજબૂત થશે. નવા ઓર્ડર મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને કોઈ પ્રકારની યાત્રા કરવી પડી શકે છે.
લવ: ઘરમાં પ્રેમ અને યોગ્ય સામંજસ્ય બની રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન આવવા દો.
સ્વાસ્થ્ય: પ્રદૂષણ અને વધુ ભીડ-ભાડવાળા સ્થાન પર જવાથી પરેજી રાખો તથા તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખો.
લકી કલર: પીળો
લકી નંબર: 5
શુક્ર
(ર, ત)
સફેદ
2, 7
લોહ, ચાંદી
હીરા
પશ્ચિમ
વાયુ
ચલ
સમ
શ્રી દુર્ગા માતા
રા, રી, રૂ, રે, રો, તા, તી, તૂ, તે
હીરા, પન્ના અને નીલમ
શુક્રવાર, શનિવાર અને બુધવાર