LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૩૬ AM
સૂર્યાસ્ત:  ૦૮:૨૪ PM

વૈશાખ સુદ એકમ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonએપ્રિલ ૨૮, ૨૦૨૫
સોમવાર

શુભ (સારું):  ૧૦:૦૩ AM - ૧૧:૪૭ AM

રોગ (દુષ્ટ):  ૧૧:૪૭ AM - ૦૧:૩૦ PM

ToranToran

આજ નું રાશિફળ

અંક ભવિષ્યફળ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો.

(જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે.)

સુખ અને સંતોષની ભાવના રહેશે અને જીવન શાંતિપૂર્ણ રહેશે. સવારે પૈસાની થોડી અછત હોઈ શકે છે પરંતુ સાંજે પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે અને કોઈ સમસ્યા આવશે નહીં. નોકરીમાં લક્ષ્યોની પ્રાપ્તી થશે. મિત્રો તરફથી સહયોગ મળશે.

લકી નંબર- 2-5-7

લકી કલર- લાલ

શું કરવું- જરૂરિયાત લોકોને મદદ કરો

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.

રાશિ સ્વામી

સૂર્ય

રાશિ નામાક્ષર

(મ, ટ)

અનુકૂળ રંગ

સોનેરી

અનુકૂળ સંખ્યા

5

રાશિ ધાતુ

તાંબું, સોનું

રાશિ સ્ટોન

માણેક

અનુકૂળ દિશા

પૂર્વ

રાશિ તત્વ

અગ્નિ

રાશિ સ્વભાવ

સ્થિર

રાશિ પ્રકૃતિ

પિત્ત

આરાધ્ય ભગવાન

શ્રી વિષ્ણુ નારાયણ

નક્ષત્ર ચરણ નામાક્ષર

મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે

રાશિ અનુકૂળ સ્ટોન

માણેક, કોરલ, પોખરાજ

રાશિ અનુકૂળ દિવસ

રવિવાર, મંગળવાર અને ગુરુવાર