

માગશર સુદ પૂનમ - વિક્રમ સંવત ૨૦૮૨
શુભ (સારું): ૦૭:૩૯ AM - ૦૮:૫૦ AM
રોગ (દુષ્ટ): ૦૮:૫૦ AM - ૧૦:૦૧ AM
(ખ, જ)
પોઝિટિવ: ઘરની દેખરેખ તથા સાજ-સજાવટ સંબંધિત વસ્તુઓની ખરીદીમાં પરિવાર સાથે ખુશનુમા સમય પસાર થશે. કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવાથી તમે કોઈપણ પ્રકારની ભૂલ થવાથી બચી જશો.
નેગેટિવ: લેવડ-દેવડ સંબંધિત મામલાઓમાં સાવધાની રાખો, કારણ કે પેમેન્ટ વગેરે અટકી શકે છે. દિવસના બીજા ભાગમાં એવું લાગશે, કે જાણે સ્થિતિઓ હાથમાંથી નીકળી રહી છે. પરંતુ ધૈર્ય અને સંયમથી તમે સમસ્યાને કાબૂમાં કરી લેશો. સામાજિક ગતિવિધિઓમાં પણ સહયોગ અવશ્ય આપો.
વ્યવસાય: આજે વ્યવસાય સંબંધિત કોઈપણ પ્રકારનું જોખમ ન લો. અત્યધિક રોકાણ કરવાથી પણ પરેજી રાખો. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં લાભદાયી સ્થિતિઓ બનશે. માત્ર માર્કેટિંગ તથા પ્રોડક્ટની ગુણવત્તા પર વધારે ધ્યાન આપો.
લવ: પારિવારિક સભ્યો સાથે વાતચીત અને મનોરંજનમાં સુખદ સમય પસાર થશે તથા પરસ્પર સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે.
સ્વાસ્થ્ય: વર્તમાન મોસમ અને પ્રદૂષણથી પોતાનો બચાવ રાખો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન રાખો.
લકી કલર: બદામી
લકી નંબર: 3
શનિ
(ખ, જ)
વાદળી
10, 11
ચાંદી, લોહ
નીલમ
દક્ષિણ
પૃથ્વી
ચલ
વાયુ
શિવ જી
ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી
નીલમ, પન્ના અને હીરા
શનિવાર, બુધવાર અને શુક્રવાર