LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૧૦ AM
સૂર્યાસ્ત:  ૦૮:૫૫ PM

જેઠ વદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonજૂન ૧૪, ૨૦૨૫
શનિવાર

શુભ (સારું):  ૦૮:૫૫ PM - ૧૦:૦૫ PM

અમૃત (શ્રેષ્ઠ):  ૧૦:૦૫ PM - ૧૧:૧૪ PM

ToranToran

સિંહ રાશિના અંકશાસ્ત્ર - સંખ્યા ૩ અને ખ્યાતિનું તેજ

અંક ભવિષ્યફળ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો.

(જેમનો જન્મ 3, 12, 21, 30 તારીખે થયો છે.)

લાભદાયક સમય રહેશે. કામમાં આવતા અવરોધો સમાપ્ત થશે. આળસનો અંત આવશે. વિવાદિત મામલાઓમાં જીત મેળવશો. નવા સ્થળોની મુલાકાત લેવા મળશે. દિવસના મધ્યમાં તમારી મજાક પણ ઉડાવવામાં આવી શકે છે. યોજનાઓને ગુપ્ત રાખો તો સારું રહેશે. કેટલીક ગુપ્ત વાતો પણ બહાર આવી શકે છે. સાંજનો સમય અનુકૂળ રહેશે. તમારી વાત બીજાને સમજાવવામાં સફળ થશો. ધનલાભ થશે.

વ્યવસાયઃ અધિકારીઓ સાથે સુમેળ જાળવવો ખૂબ મુશ્કેલ રહેશે. તણાવ રહેશે અને કર્મચારીઓ પણ પરેશાન કરશે.

લવઃ જીવનસાથી ગુસ્સે થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુધારો થશે.

લકી નંબરઃ 2-3-5

લકી કલરઃ મરૂન

શું કરવુંઃ હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવો.

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ રોહિત શર્મા, પ્રિયંકા ગાંધી, રજનીકાંત, યુવરાજસિંહ, સુરેશ રૈના, વૉરેન બફેટ, કરિના કપૂર, ટૉમ ક્રૂઝ.

રાશિ સ્વામી

સૂર્ય

રાશિ નામાક્ષર

(મ, ટ)

અનુકૂળ રંગ

સોનેરી

અનુકૂળ સંખ્યા

5

રાશિ ધાતુ

તાંબું, સોનું

રાશિ સ્ટોન

માણેક

અનુકૂળ દિશા

પૂર્વ

રાશિ તત્વ

અગ્નિ

રાશિ સ્વભાવ

સ્થિર

રાશિ પ્રકૃતિ

પિત્ત

આરાધ્ય ભગવાન

શ્રી વિષ્ણુ નારાયણ

નક્ષત્ર ચરણ નામાક્ષર

મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે

રાશિ અનુકૂળ સ્ટોન

માણેક, કોરલ, પોખરાજ

રાશિ અનુકૂળ દિવસ

રવિવાર, મંગળવાર અને ગુરુવાર