વૈશાખ સુદ એકમ - વિક્રમ સંવત ૨૦૮૧
રોગ (દુષ્ટ): ૧૧:૪૭ AM - ૦૧:૩૦ PM
ઉદ્વેગ (ખરાબ): ૦૧:૩૦ PM - ૦૩:૧૪ PM
દિવસની શરૂઆત કેટલીક નાણાકીય મુશ્કેલીઓ સાથે થઈ શકે છે. સવારનો સમય અનુકૂળ રહેશે, જે તમને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા પ્રેરિત કરશે. બાકી રહેલો દિવસ અનુકૂળ સ્થિતિ સાથે પસાર થશે અને ખુશખબર મળશે. કોઈ મોટો ફાયદો થવાની શક્યતા છે. વ્યવસાયમાં લોનની જરૂર પડી શકે છે અને નોકરીમાં ઉત્સાહ ઓછો રહેશે.
લકી નંબર- 3-5-8
લકી કલર- જાંબલી
શું કરવું- ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન, સંજય દત્ત, ટાઈગર શ્રોફ અને રાજકુમાર હિરાણી.
શનિ
(ગ, સ, શ, ષ)
વાદળી
10, 11
ચાંદી, સોનું
નીલમ
પશ્ચિમ
વાયુ
સ્થિર
સમ
શિવ જી (રુદ્ર સ્વરૂપ)
ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા
નીલમ, હીરા અને પન્ના
બુધવાર, શુક્રવાર અને શનિવાર