LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૧૦ AM
સૂર્યાસ્ત:  ૦૮:૫૫ PM

જેઠ વદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonજૂન ૧૪, ૨૦૨૫
શનિવાર

અમૃત (શ્રેષ્ઠ):  ૧૦:૦૫ PM - ૧૧:૧૪ PM

ચલ (તટસ્થ):  ૧૧:૧૪ PM - ૧૨:૨૩ AM

ToranToran

વૃષભ રાશિના અંકશાસ્ત્ર - સંખ્યા ૮ અને સમૃદ્ધિની કૃપા

અંક ભવિષ્યફળ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો.

(જેમનો જન્મ 8, 17, 26 તારીખે થયો છે.)

પ્રયત્નોથી મોટા કાર્યોને પૂર્ણ કરી શકશો અને યોજનાઓ પૂર્ણ થશે. સંપર્કોથી લાભ મેળવી શકશો. પ્રવાસ પર જવાની તક મળશે. મોટી અણધારી સફળતા પણ મળી શકે છે. આર્થિક રીતે પણ સારો નફો મળશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરશો. નવા વાહન અને સોનું ખરીદી શકશો અને જૂની સમસ્યાઓ દૂર કરી શકશો. શુભ પ્રસંગોમાં ભાગ લેવાની તક મળશે.

વ્યવસાયઃ વેપારલક્ષી પ્રવાસ થવાની સંભાવના છે. કાર્યસ્થળે આનંદનું વાતાવરણ રહેશે.

લવઃ પ્રેમમાં સફળતા મળશે. સંતાન તરફથી સુખ મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે.

લકી નંબરઃ 3-5-9

લકી કલરઃ લાલ

શું કરવુંઃ ગણેશજીના દર્શન કરો.

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ નરેન્દ્ર મોદી, મનમોહનસિંહ, સૌરવ ગાંગુલી, અનિલ કૂંબલે, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ, આશા ભોંસલે, ગૌરી ખાન અને જૉન અબ્રાહમ. 

રાશિ સ્વામી

શુક્ર

રાશિ નામાક્ષર

(બ, વ, ઉ)

અનુકૂળ રંગ

સફેદ

અનુકૂળ સંખ્યા

2, 7

રાશિ ધાતુ

લોહ, સીસું

રાશિ સ્ટોન

હીરા

અનુકૂળ દિશા

દક્ષિણ, પશ્ચિમ

રાશિ તત્વ

પૃથ્વી

રાશિ સ્વભાવ

સ્થિર

રાશિ પ્રકૃતિ

વાયુ

આરાધ્ય ભગવાન

શ્રી દુર્ગા માતા

નક્ષત્ર ચરણ નામાક્ષર

ઈ, ઉ, એ, ઓ, વા, વી, વૂ, વે, વો

રાશિ અનુકૂળ સ્ટોન

હીરા, પન્ના, નીલમ

રાશિ અનુકૂળ દિવસ

શુક્રવાર, બુધવાર અને શનિવાર