જેઠ વદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧
રોગ (દુષ્ટ): ૦૯:૫૧ AM - ૧૧:૪૨ AM
ઉદ્વેગ (ખરાબ): ૧૧:૪૨ AM - ૦૧:૩૨ PM
સવારે ચારે બાજુથી સહયોગ મળશે અને આર્થિક લાભ પણ સારો રહેશે. વૈચારિક તણાવ સમાપ્ત થશે અને નવું કાર્ય શરૂ કરી શકશો. બપોર પછી ગુપ્ત માહિતી પણ બહાર આવી શકે છે, તેથી સાવચેત રહો. નજીકના લોકોને વધુ માહિતી ન આપો તો સારું રહેશે. સાંજ પછી વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બહાર જવાની તક મળશે અને સમય સારો રહેશે. સમજી વિચારીને નિર્ણય લો.
વ્યવસાયઃ બિઝનેસ ટ્રીપની સંભાવના છે. નોકરીમાં સ્થિરતા રહેશે.
લવઃ જીવનસાથી તરફથી ખુશી મળશે. પ્રેમમાં મૂંઝવણો દૂર થશે.
લકી નંબરઃ 3-7-9
લકી કલરઃ મરૂન
શું કરવુંઃ ગરીબોને ભોજન કરાવો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
શુક્ર
(ર, ત)
સફેદ
2, 7
લોહ, ચાંદી
હીરા
પશ્ચિમ
વાયુ
ચલ
સમ
શ્રી દુર્ગા માતા
રા, રી, રૂ, રે, રો, તા, તી, તૂ, તે
હીરા, પન્ના અને નીલમ
શુક્રવાર, શનિવાર અને બુધવાર